મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે સાયન્સ એક્સપોનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની નવયુગ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે સાયન્સ એક્સપોનો કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે મોરબી નવયુગ વિદ્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ સાયન્સ એક્સપોનું આયોજન કરાયું હતું. જેમાં ધો. ૬ થી ૯ ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા ખાસ કરીને સેટેલાઈટના ઉપયોગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક જનરેટર, વેક્યૂમ ક્લીનર, પાવર સેવર ડિવાઈસ, DNA મોડેલ, માનવ હ્રદય, માનવ મસ્તિષ્ક, પરાવર્તનની સંખ્યા, જ્વાળામુખી, પ્લાસ્ટિક પ્રદૂષણનું નિવારણ, સોલર પેનલ, ચોકલેટ વેન્ડિંગ મશીન તેમજ અન્ય અવનવી કૃતિઓ રજૂ કરી હતી. આ સાયન્સ એક્સપોની કૃતિઓ જોવા માટે મહેમાનો, વાલી અને વિદ્યાર્થીઓ આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના વિજ્ઞાનના શિક્ષકો તેમજ કો-ઓર્ડિનેટર શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેવું નિલેષભાઈ અધારાએ જણાવ્યુ છે




Latest News