મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ એથ્લેટીક્સ સ્પર્ધામાં બન્યા વિજેતા


SHARE







મોરબીની નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ એથ્લેટીક્સ સ્પર્ધામાં બન્યા વિજેતા

મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ એથ્લેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ એન્ડ એડ્યુકેશન ફેડરેશન ઇન્ડિયા દ્વારા ગોવામાં હેમંત પવાર આયોજિત સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા ત્યારે નવયુગ વિદ્યાલયના જસાપરા મનંત પ્રકાશભાઈએ ગોળાફેંકમાં, ગામી દિપ કૌશિકભાઈએ ઊંચી કુદમાં અને કંઝારિયા જયદીપ રમેશભાઈએ બરછીફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા બનેલ છે અને ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેથી ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામને શુભેચ્છાઓ પાઠવી છે.




Latest News