મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાનાં હરબટીયાળી ગામે શાળામાં શિવરાત્રીને અનુલક્ષીને અનોખો કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાનાં હરબટીયાળી ગામે શાળામાં શિવરાત્રીને અનુલક્ષીને અનોખો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિવરાત્રીને અનુલક્ષીને શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવ સમાધિ, શિવ તાંડવઃ, ગંગાજીનું અવતરણ, શિવવિવાહ વગેરે નું બાળકોને મૂલ્ય લક્ષી જ્ઞાન આપવામાં આવ્યું હતું આજનું બાળક પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતું જાય છે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ ભૂલતા જાય છે. અને મોબાઈલના અતિશય ઉપયોગથી બાળક પણ ડિજિટલ બનતા જાય છે. ત્યારે તેને આપણા ધર્મનું, આપણાં મૂલ્યોનું ભાન કરાવવું તે એક શિક્ષક તરીકે ફરજ છે. ત્યારે બાળકને હિપટોપ ડાન્સ આવડશે પણ તાંડવઃ નૃત્ય શુ હતું તે ખબર નથી. પહેલાના ઋષિમુનિઓ કેવી તપસ્યા કરતા તે ખબર નથી. ત્યારે આ શાળાના શિક્ષિકા જી.એમ સાંચલા અને ટીમે કરેલ પ્રયાસને ગામના લોકો સહિતનાએ બિરદાવયુ છે




Latest News