મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચકમપર ગામે બેઠક યોજાઇ


SHARE







ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચકમપર ગામે બેઠક યોજાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબીના ચકમપર ગામે એન.ટી.ડી.એન.ટી એટલે શું ? એટલે કે સરકાર દ્વારા જે આપણા દીકરા દીકરીઓને શિક્ષણ અને નોકરીમાં જે જે લાભો મળતા હતા તે ૧૯૯૫ થી બંધ કરી દેવામાં આવ્યા છે તેને ફરી પ્રાપ્ત કરવા તે મુદાને લઈને મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા મયુર બાબરીયા, યોગેશજી ઠાકોર, મોરબી તાલુકા પ્રમુખ જયદિપ ઝંઝવાડિયા, મોરબી તાલુકા ઉપપ્રમુખ સતીશજી ઠાકોર, મોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશ મંત્રી ધનજીભાઈ શંખેસરિયા, પત્રકાર વિષ્ણુ મજેઠિયા, પ્રકાશભાઈ કોરોડિયા, ચકમપર ગામ સમિતીના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ સંજભાઈ ઝીંઝુવાડિયા, ઉપપ્રમુખ મુકેશ હમીરપરા, ઉપપ્રમુખ મહેશ દારોદરા,કાર્યકર્તા વડીલો મોટીસંખ્યામા હાજર રહ્યા હતા




Latest News