મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ઓપન એઈઝ ગ્રુપની ટીમનું કરાશે સિલેકશન


SHARE







મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ઓપન એઈઝ ગ્રુપની ટીમનું કરાશે સિલેકશન

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ઓપન એઈઝ ગ્રુપની ટીમનું સિલેકશન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૫ માર્ચને શનિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી ઓપન એઈઝ ગ્રુપ માટે વર્ષ ૨૦૨૨-૨૩ ની ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે


આ ટીમ સિલેકશનમાં ભાગ લેવા માટે ચીફ કોચ નિશાંત જાનીએ જણાવ્યું છે કે, ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક, ટી શરત તેમજ સ્પોર્ટ્સ શૂઝ, પોતાની ક્રિકેટ કીટ સાથે ન્યુ એરા સ્કૂલ પાસે રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આવવાનું રહેશે અને ખેલાડીઓએ બે ફોટોગ્રાફ, એજ્યુકેશનલ આઈકાર્ડ, બર્થ સર્ટીફીકેટ, રેસીડેન્ટ પ્રૂફ અને આધાર કાર્ડ સાથે રાખવાનું છે અને ટીમ સિલેકશનમાં માત્ર મોરબીના ખેલાડીઓ ભાગ લઇ શકશે તેમજ ખેલાડીએ કોરોનાની રસીના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું છે




Latest News