મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડેથી બે પિસ્તોલ સાથે એમપીનો એક શખ્સ ઝડપાયો


SHARE







મોરબીના જુના ઘૂટું રોડેથી બે પિસ્તોલ સાથે એમપીનો એક શખ્સ ઝડપાયો

 મોરબીના જુદાજુદા એરિયામાંથી દેશી બનાવટના હથિયારો મળવાનો સિલસિલો હજુ ચાલુ જ છે ત્યારે જુના ઘૂટું રોડ પરથી દેશી બનાવટની બે પિસ્તોલ સાથે એક શખ્સને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ પરથી શંકાસ્પદ હાલતમાં જતાં યુવાનને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે મસરૂર નુરમીયા નવાબમિયા શેખ (ઉ.૨૯) રહે. ભોપાલ મધ્યપ્રદેશ વાળાને પકડીને તેની પાસેથી ૨૦૦૦૦ ની કિંમતના બે હથિયાર કબજે કરેલ છે અને આ આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાની હતી તે દિશામાં તપાસ ચાલુ છે






Latest News