મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સમર્પણ હોસ્પિટલમાં વસંતભાઈ મોવલીયાના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન


SHARE







મોરબીની સમર્પણ હોસ્પિટલમાં વસંતભાઈ મોવલીયાના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સમર્પણ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ ખાતે પાંચ ડાયાલિસીસ મશીન અર્પણ કરવામાં આવેલ છે અને આ ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર ૩૨૩૨ લાયન વસંતભાઈ મોવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લાયન ચંદ્રકાંતભાઈ દફતરી તથા રીજીયન ચેરમેન રમેશભાઈ રૂપાલા તથા ઝોન ચેરમેન તુષાર દફતરી પણ હાજર રહેલ હતા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા, ક્લબ સેકેટરી દિનેશભાઈ  વિડજા, ખજાનચી જયદીપ બારા હાજર રહેલ હતા અને વસંતભાઈ મોવલીયાએ નઝરબાગ ક્લબના સેવાકીય કાર્યોને બિરદવ્યા હતા તેમજ ક્લબના ડાયાલિસીસ પ્રોજેકટમા એક લાખ રૂપિયાનુ દાન આપેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા અતે પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, દિનેશભાઈ, જયદીપ, ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ, જયેશ પટેલ, ચંદ્રકાંતભાઈ, મનિષ પારેખ, સમીર ગાધી, પિયુષપટેલ, પ્રદીપભાઈ ધીરજ આદ્રોજા, વિપૂલભાઈ તેમજ સમર્પણ હોસ્પિટલના ધવલ  બરાસરા તથા વામજાભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News