મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની સમર્પણ હોસ્પિટલમાં વસંતભાઈ મોવલીયાના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન


SHARE













મોરબીની સમર્પણ હોસ્પિટલમાં વસંતભાઈ મોવલીયાના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સમર્પણ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ ખાતે પાંચ ડાયાલિસીસ મશીન અર્પણ કરવામાં આવેલ છે અને આ ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર ૩૨૩૨ લાયન વસંતભાઈ મોવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લાયન ચંદ્રકાંતભાઈ દફતરી તથા રીજીયન ચેરમેન રમેશભાઈ રૂપાલા તથા ઝોન ચેરમેન તુષાર દફતરી પણ હાજર રહેલ હતા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા, ક્લબ સેકેટરી દિનેશભાઈ  વિડજા, ખજાનચી જયદીપ બારા હાજર રહેલ હતા અને વસંતભાઈ મોવલીયાએ નઝરબાગ ક્લબના સેવાકીય કાર્યોને બિરદવ્યા હતા તેમજ ક્લબના ડાયાલિસીસ પ્રોજેકટમા એક લાખ રૂપિયાનુ દાન આપેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા અતે પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, દિનેશભાઈ, જયદીપ, ડો.રવિન્દ્રભાઈ ભટ્ટજયેશ પટેલ, ચંદ્રકાંતભાઈ, મનિષ પારેખ, સમીર ગાધી, પિયુષપટેલ, પ્રદીપભાઈ ધીરજ આદ્રોજા, વિપૂલભાઈ તેમજ સમર્પણ હોસ્પિટલના ધવલ  બરાસરા તથા વામજાભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News