મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ ટી-૨૦ લીગમાં મોરબીના નિશાંત જાનીને હેડ કોચની જવાબદારી 


SHARE







સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ ટી-૨૦ લીગમાં મોરબીના નિશાંત જાનીને હેડ કોચની જવાબદારી 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-૨૦ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે મહિલા ટી-૨૦ લીગમાં ટીમ રેડના હેડ કોચ તરીકે મોરબીના કોચ નિશાંત જાનીને એપોઇન્ટ કરીને જવાબદારી સોપવામાં આવી છે ટી-૨૦ લીગમાં ટીમ રેડટીમ ગ્રીનટીમ યેલો અને ટીમ બ્લુ એમ ચાર ટીમો ભાગ લેશે જેના માટે તા. ૫ થી ૭ દરમિયાન પ્રેક્ટીસ કેમ્પ યોજાયો હતો અને તા. ૮, ૯ અને ૧૦ ના રોજ લીગ મેચ રમાશે અને ૧૨ તારીખે ફાઈનલ મેચ રમાશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા વિમેન્સ માટેની સિલેકશન મેચનું આયોજન કરીને પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા શુભ સંકેત આપવામાં આવ્યો છે અને મેન્સ ક્રિકેટ સાથે વિમેન્સ ક્રિકેટને આગળ લઇ જવાના તેના સંકલ્પને ઉજાગર કરે છે અને જયદેવ શાહ હાલ ટીમ ઇન્ડીયામાં પણ રીપ્રેઝન્ટેટીવ છે તેમજ કાન્તીભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના પ્રેસિડેન્ટ તરીકે ક્રિકેટને આગળ વધારો તેવી શુભેચ્છાઓ પાઠવી છે અને કોચ નિશાંત જાનીને અભિનંદન પાઠવ્યા છે






Latest News