મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું


SHARE







મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, વી.સી. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ બી.ટી. ઠાકરના વરદ હસ્તે સંત કુટીર તેમજ ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ ધામ ટ્રસ્ટના ભુપતભાઈ પંડયા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, આર.કે. ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મેહતા, કૌશિકભાઈ વ્યાસ સહિતના મોરબીના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News