મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે મોટીવેશન સ્પીકરની હાજરીમાં મહિલા દિનની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે મોટીવેશન સ્પીકરની હાજરીમાં મહિલા દિનની ઉજવણી કરાઇ

મોરબી નજીકના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ કહતે આજે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્ય મહેમાન તરીક મોટીવેશન સ્પીકર મોનિષા મોહિનાની હાજર રહ્યા હતા અને તેને કોલેજની વિદ્યાર્થીનીઓને સ્ત્રી સશક્તિકરણ અને સક્સેસ કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ મોનિષા મોહિનાનીના હસ્તે કોલેજમાં સેનેટરી પેડ વેન્ડર મશીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવડિયા, કોલેજના આચાર્ય સહિતનો શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો






Latest News