મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસે આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી


SHARE







મોરબીમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસે આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શીવજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન વરમોરા, મોરબી જિલ્લા મહિલા ઉપપ્રમુખ જ્યોતિબેન પરમાર, મોરબી જિલ્લા મહિલા સંગઠન મંત્રી કંકુબેન જીજુવાળીયા, મોરબી મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ સહિત અનેક મહિલા કાર્યકરા દ્વારા આજે ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, જશવંતભાઈ કગથરા, ચેતનભાઈ લોરીયા, સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા, દિવ્યેશભાઈ મગુનીયા, મુકેશભાઈ, ભવદિપસિંહ ઝાલા તથા અનેક મહિલા કાર્યકરો અને યુવા કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News