મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ-લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ-લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી- નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ ઝાયકા રેસ્ટોરન્ટના કોન્ફરન્સ હોલમાં મિલાપ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબના ડીજી લાયન્સ વસંતભાઈ મોવલિયા ખાસ હાજર રહ્યા હતા અને વર્ષ દરમિયાન થયેલ ૨૩૦ જેટલા અલગ અલગ સેવાકીય કાર્યની માહિતી આપવામાં આવી હતી તેમજ હિસાબોને રજૂ કરવામાં આવેલ હતા અને વસંતભાઈ મોવલીયાએ નઝરબાગ ક્લબની સેવાકીય કાર્યોને બિરદવયા હતા. અને પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, દિનેશભાઈ, જયદીપ,  ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ, જયેશ પટેલ, ચંદ્રકાંતભાઈ, મનિષ પારેખ, કુતુબભાઈ, મેવાડાને ઇન્ટરનેશનલ તથા ડીસ્ટ્રીક્ટ સર્ટિફિકેટ તથા વિશેષ લાયન્સ પીન પહેરાવી સન્માન કરાયેલ હતા.




Latest News