મોરબીમાં દાંડીકૂચ તેમજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં દાંડીકૂચ તેમજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન
તા.૧૨ માર્ચ દાંડી કૂચ સત્યાગ્રહ તથા તા.૧૫ માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનાં અનુસંધાને ઘરે બેઠાં મનપસંદ માટીનાં રમકડાં બનાવીને તેમજ મારાં અધિકાર મારી ફરજ વિષયનાં અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા વિડીઓ નોકલવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારાં માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારાં તા.૧૨-૩ દાંડી કૂચ સત્યાગ્રહ તથા તા.૧૫-૩ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનાં અનુસંધાને ઘરે બેઠાં મનપસંદ માટીનાં રમકડાં બનાવીએ, શીખીએ અને મારી મૂળભૂત ફરજ-મારાં મૂળભૂત અધિકાર વિષય ઉપર પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવેલ છે તે અંગે આપનાં વિચારોનો શોર્ટકટ વિડીયો ફિલ્મ બનાવીને સાથે મનપસંદ માટીકામનાં રમકડાં પણ બનાવતા વિડીઓ બવાની કેટેગરી મુજબ સ્પર્ધામાં ભાગ લઇ શકાશે.તા.૧૫ ના રાતના નવ વાગ્યા સુધીમાં વિડીઓ એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલવાનો રહેશે.હાલ વાર્ષિક પરીક્ષાઓ આવી રહી છે તેની ખુબ તૈયારીઓ કરો અને ફ્રી હોય ત્યારે જ આ સ્પર્ધામા ભાગ લેવો.તેમ જણાવીને "આવો આપણે સૌ આપણી મૂળભૂત ફરજો નિષ્ઠા પૂર્વક બજાવીએ તથા જાળવણી કરવાનો સંકલ્પ કરીએ" તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા જણાવાયેલ છે.
