મોરબીમાં દાંડીકૂચ તેમજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન
મોરબીના ગોકુળનગર મેઈન રોડે સતત બીજા દિવસે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું
SHARE









મોરબીના ગોકુળનગર મેઈન રોડે સતત બીજા દિવસે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું
મોરબીના બાયપાસ પાસે આવેલ ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર રોડને નવો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બુધવારે રોડને પહોળો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કાચા પાકા ગેરકાયદે દબાણો અને ભંગારના ડેલા સહિતના દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આ ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં દરમ્યાન બીજા દિવસે પણ ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કાચા-પાકા દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું
