મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ
માળીયા(મી)ની દેવ સોલ્ટ કંપની દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાયો
SHARE









માળીયા(મી)ની દેવ સોલ્ટ કંપની દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાયો
માળીયા(મી)ની દેવ સોલ્ટ પ્રા. લિ. કંપની દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ કંપનીના ડાયરેક્ટર વિવેક સોમાનીના નેતૃત્વ હેઠળ સેફટી ઓફિસર રામવિરસિંગની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો સાથોસાથ વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઇ હતી જેનો ઉદેશ્ય કર્મચારીઓમાં કાર્યના સ્થળે આરોગ્ય અને પર્યાવરણ સહિત તમામ પ્રોટોકોલ વિષે જાગૃતિ લાવવાનો હતો જે સ્પર્ધાઓ હતી તેમાં સેફ્ટી પોસ્ટર, સેફ્ટી સ્લોગન વિગેરેનો સમાવેશ થાય છે જેમાં કંપનીના કર્મચારીઓએ ભાગ લીધો હતો અને વિજેતા કર્મચારીઓને મેડલ અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા
