ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી
માળિયા (મી)ના સુલતાનપુર ગામની શાળામાં માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું
SHARE









માળિયા (મી)ના સુલતાનપુર ગામની શાળામાં માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું
બાળકોમાં માટીનું શું મહત્વ છે ? અને માટીમાંથી સુંદર સર્જન કેવી રીતે કરી શકાય ? આ વિચારને ઉજાગર કરવા માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને આ શાળાના શિક્ષક વનાળિયા ચેતનકુમાર દ્વારા શાળાના બાળકોને માટીમાંથી જુદીજુદી વસ્તુ કેવી રીતે બનાવવામાં આવે તે સમજાવવામાં આવ્યું હતું ત્યારે બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને માટીમાંથી ઘણી અલગ અલગ વસ્તુનું નિર્માણ કર્યું હતું. જેમ કે, માટીમાંથી સુંદર ગણપતિ, ઘર, રસોડાં સેટ, હાથી આવા ઘણા બધી વસ્તુઓ બનાવી હતી. અને તેને શાળાના બધા વિદ્યાર્થીઓ વચ્ચે મૂકવામાં આવી હતી.
