મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો
હળવદનાં જુના દેવળીયા ગામની શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ
SHARE









હળવદનાં જુના દેવળીયા ગામની શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ
હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં મુદ્દા પરથી નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના કુલ ૪૫ બાળકોએ ભાગ લીધો હતો. અને આ સ્પર્ધામાં સુંદર નિબંધ લખનાર તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને શાળાનાં સમગ્ર શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી
