મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા.. શિક્ષા કે હિતમે..શિક્ષા કે હિતમેં શિક્ષક..શિક્ષક કે હિતમેં સમાજ ધ્યેય સૂત્ર સાથે કામ કરતું સંગઠન છે શિક્ષક હિતની સાથે સાથે સમાજ હિત માટે કામ કરે છે એ મુજબ સમાજમાં ખુબજ સઘર્ષ કરીને સ્વબળે આગળ વધી મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર માતૃશક્તિના સન્માન કાર્યક્રમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલની અધ્યક્ષતામાં અને દક્ષાબેન અમૃતિયાની હાજરીમાં યોજાયો હતો જેમાં ઈલાબેન ગોહિલ, ચેતનાબેન અમૃતિયા, હેતલબેન પટેલ, બંસીબેન શેઠ, ભૂમિકાબેન પટેલ, ભાવિકાબેન જગોદ્રા, ચંદ્રિકાબેન અજાણી, રંજનબેન ગામી, શિલ્પાબેન ભટાસણાનું સન્માનપત્ર અને ડૉ.સતીષ પટેલની બાળ ઉછેર બે હાથમાં પુસ્તક આપીને સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના પ્રમુખ સગીતાબેન વડસોલા, વકીલ કાજલબેન ચંડીભ્રમર, કિરણબેન આદ્રોજા, શિલ્પાબેન ભટાસણા અને નિલકંઠ વિદ્યાલયના કેમ્પસ ડારેક્ટર જીત વડસોલાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.




Latest News