મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એલસીબીની ટીમે બે દિવસમાં દારૂના ૩૮ કેસ કરી ૪.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો


SHARE









મોરબી જિલ્લા એલસીબીની ટીમે બે દિવસમાં દારૂના ૩૮ કેસ કરી ૪.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો

હોળી ધુળેટીના તહેવારની શાંતીથી ઉજવણી થાય તે માટે મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં દેશી વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓ ઉપર રેડ કરવામાં આવી રહી છે અને અલગ અલગ કુલ ૩૮ કેશો શોધી કાઢવાં આવેલ છે અને ૪,૭૫,૦૧૫ નો મુદામાલ કબજે કરેલ છે અને ૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી મોરબી એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

રાજયમાં દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ પર અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી રાજયના તમામ શહેર જીલ્લા ખાતે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ છે ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે દિવસોમાં દારૂ તથા ભઠ્ઠીઓના અલગ અલગ કુલ ૩૮ કેસ કરવાં આવેલ છે અને દેશી દારૂ ૮૨૦ લિટર, દેશી દારૂ બનાવવાનો ગરમ-ઠંડો આથો ૫,૧૯૫ લિટર વિદેશી દારૂની ૨૬૪ બોટલો અને વાહનો, ભઠ્ઠીના સાધનો મળી કુલ કુલ ૪,૭૫,૦૧૫ ના મુદામાલને કબજે કરીને ૪૮ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે 




Latest News