મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણી


SHARE







મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણીને લેવામાં આવ્યા છે

છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લામાં વિવિધ મોરચા અને તાલુકા તેમજ યુવા ભાજપની ટીમો જાહેર કરવામાં આવી રહી છે ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણીને લેવામાં આવ્યા છે ત્યારે બાદ મહામંત્રી પદે હંસાબેન મહાદેવભાઈ રંગપરીયા, અને મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ પદે જાગૃતિબેન કિરીટભાઈ પરમાર, હુલ્લાસબા ખાંડુભા ઝાલા, હીનાબેન દેવાનંદભાઈ ડીયા, હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા અને મંત્રી પદે ભાવનાબેન જયંતિભાઈ મહેતા, ભાવનાબેન પ્રવીણભાઈ બદ્રકિયા, શારદાબેન રાજુભાઈ મોરપરીયા, પ્રતિભાબેન અશોકભાઈ રાવલ, ઉર્મીલાબેન રાજુભાઈ ભટ્ટ, કોષાધ્યક્ષ રસીલાબેન મુકેશભાઈ ચાપાણી અને કાર્યાલય મંત્રી તરીકે રંજનબેન કાળુભાઈ મકવાણાને લેવામાં આવ્યા છ






Latest News