મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ

ગુજરાત સરકાર રમત-ગમત યુવક સેવા વિભાગ અને મોરબી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત ૧૧ મો તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધા મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવેલ હતી ત્યારે રમત-ગમત અધિકારી શ્રીમતી પ્રવિણાબેન પાંડાવદરા, કન્વીનર બી.આર. તથા સ્થળ સંચાલક પ્રવીણભાઈ દંતેસરિયા હાજર રહ્યા હતા અને u-૧૪, u-૧૮ અને open  વિભાગના ભાઈઑ –બહેનોના વિભાગની કુલ ૩૫ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને ખૂબ જ સુંદર વાતાવરણમાં ખેલદિલીપૂર્વક તમામ સ્પર્ધકોએ ખેલદિલી સાથે રમત રમી હતી આ સ્પર્ધાઓ પૂર્ણ થયાના અંતમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંચાલક નિર્ગુણજીવનદાસજી સ્વામીએ સૌને આશીર્વચન આપ્યા હતા 




Latest News