મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં પોલીસ ચોકીની બાજુમાં ત્રણ કવાટરમાં ચોરી !


SHARE









મોરબી સિવિલમાં પોલીસ ચોકીની બાજુમાં ત્રણ કવાટરમાં ચોરી !

મોરબી સિવિલ હોસ્પિટલમાં લોકોની તેમજ સ્ટાફની સલામતી માટે પોલીસ ચોકીને કાર્યરત કરવામાં આવી છે જો કે, આ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ત્રણ કવાટરને તસ્કરે નિશાન બનાવ્યા હતા અને રવિવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ચોરીની ઘટનાને અંજામ આપેલ હતો ત્યારે એક કવાટરમાં તસ્કરને ફોગટ ફેરો થયો હતો અને એકમાં કશું હાથે લાગ્યું ન હતું જો કે, એક કવાટરમાં મહિલા સૂતી હતી ત્યારે તસ્કરે ઘરમાં પ્રવેશ કરીને ત્યાંથી મોબાઇલની ચોરી કરી હતી અને કબાટ ખોલતા અવાજ થતાં મહિલા જાગી ગઈ હતી જેથી કરીને તસ્કર ત્યાંથી નાશી ગયો હતો આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પોલીસે ફરિયાદ નોંધાવવામાં આવી નથી




Latest News