મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ પાસે આવેલ રામ ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ કેમ્પ યોજાયો


SHARE









મોરબીના ભડિયાદ પાસે આવેલ રામ ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તીબેન મેહતા દ્વારા જુદાજુદા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે માતા પિતા અને વતન પ્રત્યેની લાગણીથી શારદાબેન ચંદુલાલ શાહ (મોરબી) હાલ બેંગલોર રહેતા ઉમેશભાઈ શાહ દ્વારા ડો હસ્તીબેન મેહતા દ્વારા યોજવામાં આવેલ ૭૯ માં કેમ્પમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો અને આ કેમ્પ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ ભડિયાદ મોરબી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં દર્દીને ત્રણ દિવસ દવા ફ્રી આપવામાં આવેલ હતી અને જરૂરિયાત મુજબ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરવામાં આવેલ હતા આ કેમ્પને સફળ બનાવવા ઇન્ડસ્ટ્રીઝના માલિક મનસુખભાઈ અદ્રોજા, હંસરાજભાઇ અદ્રોજા અને સ્ટાફ તેમજ ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ, જીગર ભટ્ટએ જહેમત ઉઠાવી હતી.




Latest News