મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાયું 


SHARE









મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાયું 

વિશ્વ ચકલી દિવસ અને અબોલ જીવ પશુ-પક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મોરબીના રવાપર રોડ ઉપરના સેલ પેટ્રોલ પમ્પ ખાતે ચકલીઓ માટે માટીના ૨૦૦ જેટલા માળા તેમજ પક્ષીઓ માટે પાણી-ચણ માટે માટીના કુંડા સાથે તેના સ્ટેન્ડ અને પૂઠાના ચકલીના માળાઓનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા કરવામાં આવતી આ સેવામાં કોઈને સહભાગી થવું હોય તો ભેટ સંસ્થા દ્રારા સ્વીકારવામાં આવે છે તેવું હોદેદારોએ જણાવ્યુ છે આ તકે સંસ્થાના પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, તુષાર દફતરી, રમણીકભાઈ ચંડીભમર, અંકુર પોપટ, જયદીપભાઈ સહીતના મેમ્બરો હાજર રહ્યા હતા.




Latest News