મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વડાપ્રધાનનો બોલ ઝીલીયા: હળવદના કડિયાણામાં સરકારી શાળાનો ૬૮ મો જન્મ દિન ઉજવાયો


SHARE









વડાપ્રધાનનો બોલ ઝીલીયા: હળવદના કડિયાણામાં સરકારી શાળાનો ૬૮ મો જન્મ દિન ઉજવાયો

તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતનાં પ્રવેશે આવ્યા હતા ત્ત્યરે તેઓએ તેની સ્પીચમાં કેટલાક નાના નાના સૂચનો કર્યા હતા જેમાં ગામની શાળાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે કહ્યું હતું તે પડ્યા બોલને ઝીલીને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામની શાળાના ૬૮ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. અને કડીયાણા પે સેન્ટર શાળાની સ્થાપના દિને ગ્રામ પંચાયત અને શાળા દ્વારા આ શાળાની સ્થાપના સમયે પ્રથમ બેંચમા અભ્યાસ કરીને ગયેલ પૂર્વ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને તેના હસ્તે કેક કાપીને શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અને આ તકે શાળાના ભુતપુર્વ વિદ્યાર્થી ટી.ટી. માકાસણાએ શાળામાં ૨૦૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહક આપ્યું હતું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચ, તલાટી મંત્રી તથા શાળાના આચાર્ય અને શિક્ષકો સહિતના હાજર રહ્યા હતા




Latest News