મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વડાપ્રધાનનો બોલ ઝીલીયા: હળવદના કડિયાણામાં સરકારી શાળાનો ૬૮ મો જન્મ દિન ઉજવાયો


SHARE













વડાપ્રધાનનો બોલ ઝીલીયા: હળવદના કડિયાણામાં સરકારી શાળાનો ૬૮ મો જન્મ દિન ઉજવાયો

તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતનાં પ્રવેશે આવ્યા હતા ત્ત્યરે તેઓએ તેની સ્પીચમાં કેટલાક નાના નાના સૂચનો કર્યા હતા જેમાં ગામની શાળાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે કહ્યું હતું તે પડ્યા બોલને ઝીલીને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામની શાળાના ૬૮ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. અને કડીયાણા પે સેન્ટર શાળાની સ્થાપના દિને ગ્રામ પંચાયત અને શાળા દ્વારા શાળાની સ્થાપના સમયે પ્રથમ બેંચમા અભ્યાસ કરીને ગયેલ પૂર્વ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને તેના હસ્તે કેક કાપીને શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અને આ તકે શાળાના ભુતપુર્વ વિદ્યાર્થી ટી.ટી. માકાસણાએ શાળામાં ૨૦૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહક આપ્યું હતું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચ, તલાટી મંત્રી તથા શાળાના આચાર્ય અને શિક્ષકો સહિતના હાજર રહ્યા હતા




Latest News