મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના મનોજ પનારાની પ્રદેશ કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી તરીકે વરણી


SHARE







મોરબીના મનોજ પનારાની પ્રદેશ કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી તરીકે વરણી

પાટીદાર આંદોલન સમયે પાસના પ્રવકતા અને ત્યાર બાદ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે જવાબદારી સાંભળનારા મનોજ પનારાની તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી છે ત્યારે પાટીદાર આંદોલન સમયે પાસના પ્રવકતા તરીકે ગુજરાતમાં જાણીતા થયેલા અને ત્યાર બાદ મોરબી જિલ્લા કોંગેસમાં મહામંત્રી તરીકે જવાબદારી સાંભળનારા મોરબીના મનોજભાઈ જીવરાજભાઈ પનારાની પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને કોંગ્રેસ આગેવાનો, તેના મિત્રો તેમજ દરેક સમાજના આગેવાનો તરફથી તેને અભિનંદન મળી રહ્યા છે






Latest News