મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ


SHARE









મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ

આગામી સોમવારથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સવ અને એક નવો અભિગમ આવેએ નિમિત્તે મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું

આ મહા પૂજામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો રાજકોટ ગુરુકુલ સંસ્થાના મહંત ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આ મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ મહારાજે બધા જ વિદ્યાર્થીઓને આગળની પરીક્ષા અને આગળના ભવિષ્ય માટે આશિર્વચનો તેમજ શુભ આશિષ પાઠવ્યા હતા




Latest News