વાંકાનેર યુવા ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા સળગાવીને વિરોધ
SHARE









વાંકાનેર યુવા ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા સળગાવીને વિરોધ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન તેમજ ગુજરાત સરકારની નીતિઓ ઉપર હલકી માનસિકતા સાથે ટિપ્પણીઓ કરનાર દેશ વિરોધી, કાશ્મીરી પંડિતોના વિરોધમાં, હિન્દુ સમાજના વિરોધમાં અવારનવાર વાણી વિલાસ કરનાર તેમજ આતંકીઓનું સમર્થન કરનાર, ટુકડે- ટુકડે ગેંગના ખુલા સમર્થક અને અફઝલ ગુરુ પ્રેમી એવા આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના ફોટોને સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે વાંકાનેર યુવા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
