મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ


SHARE







મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ

મોરબી એબીવીપી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે અને બોર્ડના વિધાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો તેના ઉપર વાત કરી શકે છે

સોમવાર તા ૨૮ થી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનાના ઉકેલ માટે સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર એબીવીપી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને અજાણે રીશિપ્ટ ભૂલી ગયા હોઈ, કોઈ સ્થળથી અજાણ હોય, ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોઈ છે ત્યારે વિધ્યાર્થીઓ ચિંતામાં આવી જતા હોય છે અને પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યા છે. ત્યારે મોરબી એબીવીપી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે અને વિશ્વરાજસિંહ જાડેજા (8306914014), વિનેશભાઈ રાઠોડ (9409670549), શિવાંગભાઈ નાનક (9925565508)  અને કર્મદીપસિંહ ઝાલા (9662389123)નો  પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News