મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં દીપડો આંટા ફેરા કરે છે તેવા વિડીયો અગાઉ અનેક વખત વાઇરલ કરવામાં આવેલા છે અને અગાઉ જાલસિકા ગામમાં દીપડાએ બે અબોલ જીવનું મારણ કરેલ કર્યું હતું અને હાલમાં ફરી પાછા દીપડાએ દેખા દીધા છે અને વાંકાનેર તાલુકના સિંધાવદર ગામમાં દીપડાએ અબોલ જીવનું મારણ કરેલ છે અને ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સિંધાવદર ગામ નજીક આવેલ વાડી પાસે દીપડાએ બકરી, ગાય અને નીલગાયનું મરણ કરેલ છે અને અવાર નવાર દીપડો ત્યાં જોવા મળે છે જેથી કરીને સિંધવદર ગામના લોકો હાલમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને દોરેસ્ટ વિભાગના અધિકારીને દીપડાને પકડવા માટે રજૂઆત કરવામાં આવે તો પણ રખડતા દીપડાને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી લોકોમાં ભારે રોની લાગણી છે






Latest News