રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત


SHARE







મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત

મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ તેમજ ઉધોગપતિ અને સામાજિક કાર્યકર પંકજભાઈ રાણસરીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેની ગામની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી અને તેમણે એવિ જાહેરાત કરેલ છે કે, "દિકરી મારી લાડકવાયી" ના સુત્રને સાર્થક કરવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની સર્વજ્ઞાતિજનોની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે તેવી જાહેરાત કરેલ છે અને  હાલ જ્યારે ગામમાં વિકાસકાર્યને લઈને ગામનું વર્ષો જુનું તળાવ ગંદકીથી ખદબદતુ હોય અને બાજુમાં જ સ્કુલો આવેલી છે ત્યારે બુરાણ કરી આશરે દશ વિઘા જમીન ખુલ્લી કરી ડેવલોપનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ગામના મેઈન રસ્તાના દબાણ હોય ત્યાં પહોળા કરી રહ્યા છે. ત્યારે આજના પંકજભાઈ રાણસરીયાના જન્મદિવસ નિમિત્તે સોનામાં સુગંધ ભળી હોય તેમ ગ્રામજનોનો ઉત્સાહ જોઈ પંકજભાઈ રાણસરીયાએ પોતાના સ્વખર્ચે ગામની તમામ સમાજની દિકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવર આપવા નિર્ધાર કર્યો છે






Latest News