ટંકારા નજીક રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષા ચાલકના પિતાનું મોત
માળીયા (મી) પોલીસે જામીન ઉપરથી છૂટીને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કર્યો
SHARE









માળીયા (મી) પોલીસે જામીન ઉપરથી છૂટીને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કર્યો
મોરબી સબ જેલમાથી વચ ગાળાના જામીન ઉપરથી છૂટીને ફરાર થયેલ કાચા કામના કેદીને માળીયા (મી) પોલીસે પકડી પડેલ છે અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે
માળીયા (મી) પોલીસના વિશ્વરાજસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે માળીયા મિયાણાના કેસમાં મોરબી સબ જેલના કાચા કામના કેદી રજાકભાઈ ગફુરભાઈ મોવર જાતે મિયાણા (ઉ.૨૫) રહે. માળીયા મિયાણા વાડા વિસ્તાર વાળાએ તા.૨૮/૦૧/૨૦૨૨ થી તા.૨૯/૦૩/૨૦૨૨ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુકત કરવામાં આવેલ હતી જો કે, તા.૩૦/૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે આરોપી વચગાળાના જામીન પરથી હાજર થયેલ ન હોય તે કાચા કામના કેદીને માળીયા (મી) પોલીસે પકડીને મોરબી સબજેલ ખાતે મોકલી આપેલ છે
