મોરબીની સરકારી મેડીકલ કોલેજ પ્રાઇવેટ સંસ્થાને હવાલે કરવાનાના પ્રયત્નો સામે ઉગ્ર વિરોધ
મોરબીમાં રામ નવમીની શોભાયાત્રાના આયોજન માટે આજે બેઠક
SHARE
મોરબીમાં રામ નવમીની શોભાયાત્રાના આયોજન માટે આજે બેઠક
મોરબીમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્રારા આગામી રામ નવમી નિમિતે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેના આયોજનના ભાગ રૂપે મોરબીના તમામ હિન્દૂ સંગઠનની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સંગઠનના પ્રમુખોને આ બેઠકમાં હાજરી આપવા માટે આયોજકોએ જણાવ્યુ છે આ બેઠક તા ૫ ને મંગળવાર રાત્રે ૯ વાગ્યે રામમહેલ મંદિર દરબારગઢ પાસે મોરબી ખાતે રાખવામા આવી છે તેવું વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અને શહેરના પ્રમુખોએ જણાવ્યુ છે