મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા
SHARE









માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા
માળીયા (મી)ના રાસંગપર ગામે રામ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે છેલ્લા દિવસે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી તેમજ નકલંક ધામના મહંત દામજી ભગત અને મોરબી માળીયાના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં
