માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા
મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા
SHARE
મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા
ડો.બાબાસાહેબ આંબેડકરજીની જયંતિ ના રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન કે પરમાર, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી રૂચિરભાઈ કારિયા, જયદીપભાઈ હુંબલ, ડી.ડી.જાડેજા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા, તેમજ અજયભાઇ ગરચર, અરૂણભાઈ રામાવત, મિતુલભાઈ ધ્રાંગા, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, જયેશભાઇ ડાભી, અજયભાઇ કોટક, મહેશભાઈ સોલંકી, શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી, રાજેશભાઈ પરમાર સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.