મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા


SHARE









માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા

માળીયા (મી)ના રાસંગપર ગામે રામ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે છેલ્લા દિવસે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી તેમજ નકલંક ધામના મહંત દામજી ભગત અને મોરબી માળીયાના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં






Latest News