મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ


SHARE

















મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ

મોરબી,લોકો સારા નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે,એવી જ રીતે માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં જીતેન્દ્ર લાલજીભાઈ હડિયલગોપાલ રામજીભાઈ હડિયલમુકેશભાઈ દિનેશભાઈ હડિયલ ત્રણેય યુવાનોએ પોતાના દાદીમા સ્વ.હિરૂબેન જેરામભાઈ હડિયલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને શાળાના ધો.૧ થી ૪ ના કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ તેમજ પેન્સિલરબબરપેન્સિલ,સાર્પનર વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરેલ હતી અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવી મનગમતી વસ્તુ મળતા મુખ પર હાસ્ય ફરી વળ્યું હતું જેથી શાળાના આચાર્ય દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News