મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મદિને કાલે હળવદમાં હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ


SHARE









મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મદિને કાલે હળવદમાં હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ

મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મ દિવસની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને હળવદના બસ સ્ટેશન પાસે આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ રાખવામા આવેલ છે

મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોક્ટરો સાહિરની ટીમના સહયોગથી મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ રાજોધરજી હાઇસ્કુલ ખાતે તા ૨૮ ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧ સુધી રાખવામા આવેલ છે ત્યારે  આ કેમ્પમાં દરેક દર્દીને ઇસીજી એટલે કે હૃદયની પટ્ટી, આરબીએસ એટલે કે ડાયાબીટીસ અને બીપી એટલે કે બલ્ડ પ્રેશરની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં ૨ ડી ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ છે. અને માં કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર ફ્રી માં થશે જેથી કરીને આ કેમ્પનો વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને વધુ માહિતી માટે ૭૫૭૫૦ ૮૮૮૮૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News