મોરબી સ્ટેટ જીએસટી કચેરીના કર્મચારી દ્વારા કાયમી નિમણુકના ઓર્ડર ન મળતા અનોખો વિરોધ
હળવદના ટિકર રણ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ અને દવાઓનુ વિતરણ
SHARE









હળવદના ટિકર રણ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ અને દવાઓનુ વિતરણ
જીલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ, આરોગ્ય શાખા મોરબી તેમજ અગરીયા હિતરક્ષક મંચ આને હળવદ આઇસીડીએસ વિભાગ, મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા હળવદના ટિકર રણ આંગણવાડી વર્કર બહેનોના સંયુક્ત પ્રયાસે હળવદ ટિકર અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોને ગરમ નાસ્તો, ફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા હળવદ અગર વિસ્તારોમાં અગરિયા ભાઈયો, બહેનો અને બાળકોને આરોગ્ય માટે દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયા, ટીકર રણ આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી બિન્દુબેન, સોનલ બહેન તેમજ ટિકર રણ મોબાઈલ હેલ્થ યુનિટના વિપુલભાઈ સહભાગી બન્યા હતા.
