મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ટિકર રણ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ અને દવાઓનુ વિતરણ


SHARE









હળવદના ટિકર રણ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ અને દવાઓનુ વિતરણ

જીલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ, આરોગ્ય શાખા મોરબી તેમજ અગરીયા હિતરક્ષક મંચ આને હળવદ આઇસીડીએસ વિભાગ, મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા હળવદના ટિકર રણ આંગણવાડી વર્કર બહેનોના સંયુક્ત પ્રયાસે હળવદ ટિકર અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોને ગરમ નાસ્તો, ફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા હળવદ અગર વિસ્તારોમાં અગરિયા ભાઈયો, બહેનો અને બાળકોને આરોગ્ય માટે દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયા,  ટીકર રણ આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી બિન્દુબેન, સોનલ બહેન  તેમજ ટિકર રણ મોબાઈલ હેલ્થ યુનિટના વિપુલભાઈ સહભાગી બન્યા હતા.




Latest News