મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની રવિવારે વર્ચ્યુઅલી ઉજવણી


SHARE

















ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની રવિવારે વર્ચ્યુઅલી ઉજવણી

કાલે મરાઠી મિત્ર મંડળ હર્મબુર્ગ ઈ.વ્હી, કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયા હર્મબુર્ગ, એફઇઓડી અને આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવશે. જેમાં જુદાજુદા દેશના અનેક લોકો જોડાશે

કાલે રવિવારના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવશે. જેમાં જર્મનીના સમય મુજબ ૧૧ કલાકે અને ભારતના સમય પ્રમાણે ૨:૩૦ કલાકે ઝૂમ એપ્લિકેશન પર ID : 990 581 9356 અને પાસવર્ડ : 444444 પર વર્ચ્યુઅલી લોકો જોડાશે આ વર્ચ્યુઅલી ઉજવણી દોઢ કલાકની હશે જેમાં જર્મની, ભારત અને અમેરિકાના અને લોકો જોડાશે ત્યારે ભારતમાંથી મોરબીના ડો.જયંતીલાલ ભાડેશિયા, દુર્વા દવે ચૌહાણ, સમીર અંતાણી, પૂજા પાંધી તેમજ જર્મનીના મૈત્રીયી મૈરલ, રશ્મિ ગવાન્દે, ઓમકાર ભાગવત, અવની મંત્રી, અનુષ્કા નાઈક, અન્વેયા અને અદવિકા હાંડે, નાયરાહ મુલવે, MMMH eVના કો-ઓર્ગેનાઈઝર અમિત મૈરલ, કો-ઓર્ગેનાઈઝર વૈભવ પંડ્યા અને FOIDના ફાઉન્ડર અને ઓર્ગેનાઈઝર ડો.ગૌતમ સાગર તથા અમેરિકાના મેહુલ છાયા,સેજલ માંકડ વૈદ્યા,ભારત સંગીત,મુકુર માંકડ અને ધવલ પરીખ સહિતના હાજરી આપશે.




Latest News