મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન
મોરબીના ગાળા ગામે કુંડારિયા પરિવાર દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના ગાળા ગામે કુંડારિયા પરિવાર દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાયો
મોરબીના ગાળા ગામે મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાના પરિવાર દ્વારા રામામંડળનુ આયોજન કરેલ હતું અને તેની સાથે ગામમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેનો ગામના લોકો તેમજ આસપાસના ગામના લોકોએ લાભ લીધો હતો આ તકે માળીયાના રસંગપર ગામના મંડળ દ્વારા લોકોની સમક્ષ કાર્યક્રમ રજૂ કર્યો હતો
