મોરબીમાં યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે વરણી
SHARE









મોરબીમાં યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે વરણી
ઈકબાલભાઈ સુભાનભાઈ સંધવાણીની મોરબી-માળીયા(મિં.) વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે નીમણુંક થયેલ છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલ સક્રિય કાર્યકર એવા ઈકબાલભાઈ ખુબ નાની ઉંમરમાં રાજકારણ સાથે જોડાયા હતા અને આજે ૨૦ વર્ષેની નાની ઉંમરમાં તેમને મહત્વની જવાબદારી મળી છે.ત્યારે તેઓ પ્રદેશના નેતા તથા જીલ્લા યુવા કોંગ્રેસ અને એવા તમામ લોકો કે જેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ સહકાર આપ્યો છે તે તમામ લોકોનો તેમણે આભાર માન્યો હતો.
