મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ
મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો
SHARE









મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો
મોરબી પંચાસર રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત નંદીઘર ગૌશાળા ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સભ્યો તથા દાતાઓનાં સહયોગથી ત્રણ ટ્રેકટર ભરીને ૮૬૦ મણ જેટલો લીલો ઘાસચારો ગૌવંશને નાખવામાં આવ્યો હતો અને આવા સેવાકાર્યથી અન્ય લોકોને પણ પાલીકા સંચાલીત નંદીઘરમાં દાન આપવાની પ્રેરણા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન એનથી આ કાર્યક્રમનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર હતા અને આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ તથા અન્ય સભ્યો જોડાયા હતા
