માળિયા (મિં)ના માણાબા ગામ પાસે મહેમાનને તેડવા ગયેલ બાળકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા મોત
માળીયા (મી)નાં રાસંગપર ગામે સંગાથ વૃદ્ધાઆશ્રમમાં આપ્યું અનુદાન
SHARE









માળીયા (મી)નાં રાસંગપર ગામે સંગાથ વૃદ્ધાઆશ્રમમાં આપ્યું અનુદાન
માળીયા તાલુકાનાં રાસંગપર ગામે આવેલ સંગાથ વૃદ્ધાઆશ્રમ ખાતે ભાજપના આગેવાન અને મોરબી તાલુકા પંચાયતની ગાળા બેઠકના સભ્ય દલસાણીયા બાબુલાલ, કાચરોલા રાજેશભાઈ, મગનભાઇ તરફથી જમણ વારની સેવા આપવામાં આવી હતી અને ગાળા ગામના યુવકો અંદરપા દીપકભાઇ, વરસડા ભાવેશભાઈ, ઉઘરેજા કાંતિલાલ તથા ગાળા યુવક મંડળ દ્વારા ૭૦ થી વધુ વડીલો ભોજન કરાવીને તેના આર્શીવાદ લીધા હતા અને આ સંસ્થામાં ૩૦૦૦૦ વધુ રકમનું અનુદાન ગાળા ગામના યુવક મંડળએ આપ્યું હતું
