મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કિસાન મોરચાની કારોબારીની બેઠક હિરેનભાઈ હિરપરાની હાજરીમાં મળી


SHARE









મોરબીમાં જિલ્લા કિસાન મોરચાની કારોબારીની બેઠક હિરેનભાઈ હિરપરાની હાજરીમાં મળી

મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની બેઠક મોરબીમાં મળી હતી ત્યારે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, મોરબી જિલ્લા કિસાન મોરચા પ્રભારી મંત્રી રાણશીભાઇ ગઢવી, પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ, વલ્લભભાઈ તથા કાળુભાઈ તેમજ મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદ્યુમનભાઈ મકવાણા,  જિલ્લાના મહામંત્રી શિરીશભાઈ તથા ગણપતસિંહભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News