હે રામ: મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ વિગેરેની ચોરી
મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કેસમાં પ્રેમિકાની માતાનો જામીન ૫૨ છુટકારો
SHARE









મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કેસમાં પ્રેમિકાની માતાનો જામીન ૫૨ છુટકારો
મોરબીના મહેન્દ્રનગર શીતળા માતાના મંદિર નજીક રહેતા અને ૧૮૧ અભયમ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરનાર સગીર યુવતીની માતાની સીટી બી ડીવીઝન પોલીસે ધ૨૫કડ જેલ હવાલે કરેલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ૧૮૧ એમ્બ્યુલન્સમાં નોકરી કરતા મિતેષ ભરતભાઈ કુબાવત નામના યુવાનના બુલેટ સાથે બાઈક અથડાવી અકસ્માત સર્જયા બાદ મહીલા સહીતના બે શખ્સોએ આઈ -૧૦ ગાડીમાં અપહરણ કરી ઢોર માર મારતા સા૨વા૨ દરમિયાન મૃત્યુ નિપજતા ગુન્હો કરેલ હોય જે બાબતની ફ૨ીયાદ આ કામના ફરીયાદીએ નોંધાવતા ફરીયાદના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી મીનાબેન બાલુભાઈ વીડજાની ધ૨પકડ કરેલ આરોપી ત૨ફે મો૨બીના એડવોકેટ ચેતન પી.સોરીયા રોકાયેલ હતા. બચાવ પક્ષની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપીને શરતી જામીન ઉ૫૨ મુકત કરતો હુકમ કરેલ છે.આ કેસમાં બચાવ પક્ષના વકીલ તરીકે એડવોકેટ ચેતન પી.સોરીયા તથા એસ.કે.૫૨માર રોકાયેલ હતા.
