મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના અકસ્માતના બનાવમાં બેદરકારોની સામે પગલાં લેવા આમ આદમી પાર્ટીની રજુઆત


SHARE









હળવદના અકસ્માતના બનાવમાં બેદરકારોની સામે પગલાં લેવા આમ આદમી પાર્ટીની રજુઆત

હળવદમાં બુધવારે સાગર સોલ્ટ નામના કારખાનામાં દિવાલ પડતા ૧૨ લોકોના મોત નિપજ્યા હતા જેથી કરીને મોરબી આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપીને બેદરકારોની સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ અકસ્માતના બનાવમાં જે લોકોની બેદરકારી સામે આવે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે અને જવાબદાર વ્યક્તિની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ માંગણી કરેલ છે.




Latest News